હેડલાઈન @ 7 PM

November 6, 2019 2180

Description

 

ગુજરાત પરથી ટળ્યું ‘મહા’ વાવાઝોડાનું સંકટ…ઘોઘા,અલંગ,મહુવા બંદરે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ…7 તારીખ સુધી ભારે વરસાદની આગાહી…
=========
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠુ..રાજકોટ,અમરેલી,ભાવનગર અને વલસાડમાં વરસાદ..ખેડૂતોની વધી ચિંતા..
=========
પાક વીમા પર રાજકીય ઘમાસાણ..આર.સી ફળદુએ કહ્યું લેખીતમાં અરજી સ્વીકારી 10 દિવસમાં વીમા કંપની પૂર્ણ કરે સરવે..તો કોંગ્રેસ કહ્યું વીમો નહીં મળે તો કરીશું આંદોલન
=========
રાજ્યભરમાં રોગચાળાનો ભરડો..રાજકોટમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 99 કેસ..તો જામનગર સહિતના મહાનગરોમાં સ્થિતિ ભયંકર
=========
શાકભાજીના બળતા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું… ડુંગળીના ભાવ પહોંચ્યા 100 રૂપિયે કિલો સુધી… અન્ય લીલા શાકભાજી પણ 80થી 100નો ભાવ..
=========
હાઇકોર્ટ બાદ વિધાનસભા અધ્યક્ષ દ્વારા ભગા બારડને મોટી રાહત..તાલાલાના ધારાસભ્ય પદે ભગા બારડ રહેશે યથાવત..ખનન કેસમાં સુત્રાપાડા કોર્ટે રદ્દ કર્યુ હતું MLA પદ
=========
નવા ચૂંટાયેલા કોંગ્રેસના 3 ધારાસભ્યો આવતીકાલે લેશે શપથ.રઘુ દેસાઇ,જસુ પટેલ,ગુલાબસિંહને વિધાનસભાના અધ્યક્ષ લેવડાવશે શપથ…
=========
રાજકોટમાં ભારત-બાંગ્લાદેશ ટી-20 મેચની તૈયારીઓ..બેગ,ટિફિન,હેલ્મેટ લઇ જવા પર પ્રતિબંધ..350 પોલીસ કર્મી રહેશે ખડેપગે..મોટા વાહનો કરાશે ડાયવર્ટ
=========
પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફેવરીટ..એક વર્ષમાં આવકમાં તાજમહેલને છોડ્યું પાછળ..સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક વર્ષમાં 63 કરોડ રૂપિયાની આવક..
=========

Leave Comments