હેડલાઈન @ 7 PM

October 30, 2019 830

Description

 

ક્યાર વાવાઝોડાની અસર યથાવત્..ગુજરાતમાં માવઠાથી ભારે નુકશાન..હજુ 5 દિવસ સુધી છુટો છવાયો વરસાદ પડવાની શક્યતા..
=======
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 137 તાલુકામાં વરસાદ.. સૌથી વધુ આણંદમાં 4.50 ઈંચ..વઢવાણમાં 4 તો, લખતરમાં 3 ઈંચ ખાબક્યો વરસાદ..
=======
સરદાર પટેલની જન્મ જયંતિને લઇને નર્મદા ડેમના ખોલાયા દરવાજા..5 દરવાજા ખોલી નદીમાં છોડાયું પાણી..આવતીકાલે થશે એકતા દિવસની ઉજવણી
=======
સરદાર પટેલની જન્મ જયંતી ઉજવવા થનગનતુ ગુજરાત..સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ…
=======
આજે રાત્રે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત..ગાંધીનગરમાં કરશે રાત્રી રોકાણ..ગુરૂવારે સવારે કેવડિયા ખાતે એકતા દિવસની ઉજવણીમાં આપશે હાજરી
=======
વડોદરાના સાવલીમાં સામે આવ્યું ટોળાનું ક્રુર સ્વરૂપ…ચોર સમજીને બે યુવકોને માર મારતા એક મોત…સમગ્ર વિસ્તારમાં અરેરાટી…
=======
ભાજપના ધારાસભ્ય પક્ષના નેતા બન્યા દેવેન્દ્ર ફડણવીસ..ઉદ્ધવ ઠાકરેનો આભાર માનતા કહ્યું શિવસેના સાથે બનશે સરકાર..
=======
EUના 23 સાંસદોની કાશ્મીર મુલાકાત પર સંગ્રામ.. વિપક્ષના સવાલ પર સાંસદોએ કહ્યું અમને ભારતીય રાજનીતીથી નથી કોઇ મતલબ.. કાશ્મીરના લોકો ઇચ્છે છે શાંતિ…
=======

Leave Comments