હેડલાઈન @ 7 PM

October 14, 2019 305

Description

 

પરીક્ષાર્થીઓના રોષને જોઇને સરકારને થયું બ્રહ્મજ્ઞાન..પરીક્ષાની નવી તારીખ આગામી મહિનામાં થશે જાહેર….સ્નાતક સુધીનો અભ્યાસ ફરજિયાત રહેશે
=========
મહેસાણાના ખેરાલુમાં મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર..કહ્યું કોંગ્રેસ દુર થાય તો ભ્રષ્ટાચાર દુર થાય..કોંગ્રેસની નાવ ડુબી રહી છે..રાહુલ બાબા પણ હિંમત હારીને બેઠા છે
=========
પેટાચૂંટણી પહેલા અરવલ્લીમાં તોડજોડ તેજ…ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના 150થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા..તો બાયડમાં કોંગ્રેસ-NCPમાં ગાબડું..
=========
ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી પર હુમલો…લોખંડના પાઇપથી કારના કાચ તોડ્યા..તો બે શખ્સ બાઇક લઇને કર્યો પીછો..
=========
જામનગર જિલ્લા પંચાયતમાં મહિલાની છેડતી..મા અમૃતમ કાર્ડ રીન્યુ કરાવવા આવેલ મહિલાની કુંટુબ કલ્યાણ શાખના અધિકારીએ કરી છેડતી..
=========
ચોમાસા બાદ રાજ્યમાં રોગચાળાનો ભરડો..ડેન્ગ્યુથી અમદાવાદમા બેના મોત..તો જામનગરમાં બોટલ સાથે બિમાર ડોક્ટરોએ આપી પરીક્ષા..
=========
BCCIના અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીએ ભર્યું નામાંકન..અધ્યક્ષ તરીકે નામ લગભગ નક્કી..તો જય શાહ બની શકે છે સચિવ
=========

Leave Comments