હેડલાઈન @ 7 PM

October 13, 2019 575

Description

 

જસદણ ભાજપમાં જુથવાદ ચરમસીમાએ..કુંવરજી અને ભરત બોઘરાના સમર્થકો એક બીજાના કાર્યક્રમમાં રહ્યા ગેરહાજર..
=========
દારૂબંધી પર ઘમાસાણ વચ્ચે પોલીસની મેગા ડ્રાઇવ..6 ટીમ બનાવી અમદાવાદમાં દારૂ શોધવા સર્ચ..તો શંકરસિંહે કહ્યું દારૂના માટે ઉપર સુધી જાય છે હપ્તા
=========
સુરેન્દ્રનગરમાં સાયલા સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી..પોસ્ટ મોર્ટમ માટે લવાયેલ મૃતદેહના કાન ઉંદર કોતરી ગયા..સત્તાધીશો મૌન
=========
ખેડાના ગળતેશ્વરમાં ગમખ્વાર અકસ્માત 5ના મોત..તો અમદાવાદના ઉસનપુરમાં સગીરે લીધા ત્રણ લોકોને અડફેટે..
=========
ગીર સોમનાથમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ..દ્ગારકાથી ભાલકા સુધીની વિશ્વની સૌથી મોટી યાત્રા પૂર્ણ..આહીર સમાજે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું સ્થાન…
=========
મહારાષ્ટ્ર વિધાનસભા માટે જામ્યો જંગ.. મોદીએ કહ્યું કોંગ્રેસ,NCP પાડોશી દેશની ભાષા બોલે છે..હિંમત હોય તો 370 પાછી લાવીશું એવું ઢંઢેરામાં લખી બતાવે…
=========
પૂણે ટેસ્ટમાં ભારતની શાનદાર જીત..137 રન અને 1 ઇનિંગથી હરાવી ઘરઆંગણે 11 ટેસ્ટ સિરિઝ જીતનાર પ્રથમ ટીમ બની ભારત…
=========

Leave Comments