હેડલાઈન @ 7 PM

October 9, 2019 620

Description

 

ચોમાસાની વિદાયની આગાહી વચ્ચે ફરી વરસાદી ઝાપટા..અમદાવાદ,દાહોદ અને મધ્ય ગુજરાતમાં વરસાદ..ખેડૂતો ચિંતામાં
———-

છેલ્લા બે મહિનાથી નર્મદા ડેમ ઓવરફ્લો થતા 360 કરોડનું વીજ ઉત્પાદન…ગુજરાતને બે વર્ષ સુધી સિંચાઇ અને પીવાનું પાણી મળી રહેશે…
————–

સુરતમાં ફરી સ્કૂલવાનની ઘોર બેદરકારી આવી સામે..20થી વધુ બાળકો વાનમાં ભર્યાનો વિડિયો વાયરલ..લોકોએ ચાલકનો લીધો ઉધડો
————–

દારૂબંધી પર હવે ચેલેન્જની રાજનીતિ..અશોક ગેહલોતે કહ્યું જો ગુજરાતમાં દારૂ ન મળતો હોય તો હું રાજનીતિ છોડી દઇશે..ભાજપે કહ્યું દારૂપીને નિવેદનો કર્યા
—————-

દારુબંધી પર રાજનીતિ વચ્ચે ઠેર ઠેર પકડાયો દારૂ.. મહેસાણામાં આર.ઓ પ્લાન્ટની આડમાં અને ટ્રકમાં પકડાયો દારૂ.. અમરેલીમાં ખેતરમાં પકડાયો દારૂ
————-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીઓને લીધા આડેહાથ..પેટાચૂંટણીના પ્રચારમાં ન જતા મુખ્યમંત્રી થયા ખફા..કહ્યું 3 દિવસ સુધી જાઓ મત વિસ્તારમાં
————–

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ.. મોંઘવારી ભથ્થામાં થયો 5 ટકાનો વધારો.. 50 લાખ સરકારી કર્મચારીઓને થશે ફાયદો
————–

પીએમ મોદીના આમંત્રણ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 11 ઓક્ટોબરે આવશે ભારત.. મોદી સાથે આતંકવાદ સહિતના મુદ્દે કરશે વાતચીત…
—————-

હરિયાણામાં ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન.. કોંગ્રેસને માત્ર ઈટાલીની સંસ્કૃતિની જાણકારી છે.. એક પરિવારના ભલા માટે આખી કોંગ્રેસ ચૂપ થઈ ગઈ…

Leave Comments