હેડલાઈન @ 7 PM

September 25, 2019 560

Description

અમદવાદમાં ગાજવીજ સાથે મેઘરાજની તોફાની બેટિંગ..ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી..લોકોને હાલાકી
=======
જતા ચોમાસે રાજ્યભરમાં વરસાદી માહોલ..ગીર સોમનાથ,કચ્છ,સુરત,વડોદરા સહીતના શહેરોમાં વરસાદ..હજુ બે દિવસ ધોધમારની આગાહી
=======
1 હજાર 18 રૂપિયાના ટેકાના ભાવે રાજ્ય સરકાર ખરીદશે મગફળી.. એક ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન અને લાભ પાંચમથી 124 સેન્ટર પર શરૂ થશે ખરીદી..
=======
જમ્મુ, અમૃતસર, કાનપુર એરપોર્ટ અને ગાંધીનગર સહિત 30 શહેરમાં હુમલાનું એલર્ટ..રાજનાથ સિંહે કહ્યું કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર
=======
31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એક વર્ષ પૂર્ણ થતા ઉજવાશે એકતા દિવસ..વડાપ્રધાન મોદી પણ રહેશે હાજર…કવડિયા ખાતે અધિકારીઓએ કરી સમીક્ષા
=======
29 સપ્ટેમ્બરે PM મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં મળશે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક… હરિયાણા,મહારાષ્ટ્ર અને પેટાચૂંટણીના ઉમેદવારો અંગે થશે ચર્ચા…
=======
સુરતમાં શાળાની અંદર શિક્ષકે ફૂટપટ્ટીથી વિદ્યાર્થીને ફટકાર્યો..તો જુનાગઢમાં ABCD ન આવડતા હાયર કેજીના વિદ્યાર્થીને માર્યો માર..
=======
ડુંગળીના ભાવ 80 રૂપિયાને પાર..નાયબ મુખ્યમંત્રીએ કહ્યું ડુંગળી પકવતા રાજ્યમાં વરસાદ પડતા ભાવ વધ્યા..નવો પાક આવશે એટલે ભાવ ઘટી જશે
=======

Leave Comments