હેડલાઈન @ 7 PM

September 20, 2019 1385

Description

રેલુ કંપનીઓ માટે સરકારની મોટી જાહેરાત..કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કર્યો..1 એપ્રિલ 2019થી લાગુ થશે નિયમ
==========
નાણાંમંત્રીની જાહેરાત બાદ શેર બજારમાં ઉછાળો..1921 પોઇન્ટ ઉછાળા સાથે સેન્સેક્સ 38 હજારને પાર..તો નીફ્ટમાં પણ 570 પોઇન્ટનો ઉછાળો
==========
અમેરીકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને લઇને તૈયારીઓનો ધમધમાટ.. 48 રાજ્યોમાંથી લોકો આવશે.. કાર્યક્રમનો ખર્ચ ભારતીય સમુદાય ઉઠાવશે..
==========
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ..હજુ ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી..ચોમાસુ મોડુ પુરૂ થાય તેવી શક્યતા
==========
વિધાનસભા પેટાચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ..પંચમહાલ,મહિસાગરમાં 53 તળાવો ભરવાની સરકારની જાહેરાત..તો કોંગ્રેસ શરૂ કર્યા બેઠકોના દોર
==========
રાજકોટ મહેફિલ કાંડને દબાવવા દરોડા બાદ તપાસનું નાટક..રિપોર્ટમાં 10 લોકો પીધોલા હોવાની પુષ્ટી..પોલીસે કહ્યું 10 લોકો બહારથી દારૂ લઇને આવ્યા હતા..
==========
ટ્રાફિક નિયમનમાં રાહત આપ્યા બાદ પણ RTOમાં લાંબી લાઇનો.. લોકોની લાઇનો.. PUC,લાઇસન્સ અને HSRP નંબર પ્લેટ કલારો ઉભા રહેવું પડે લાઇનમાં..
==========
ટ્રાફિકના નવા નિયમો બાદ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઘસારો.. AMTSમાં 75 હજાર લોકોની મસાફરીથી 4 લાખની આવક..તો BRTSમાં 15 હજાર મુસાફરો વધ્યા
==========

Leave Comments