હેડલાઈન @ 7 PM

September 14, 2019 680

Description

 

નર્મદા ડેમ ઐતિહાસીક સપાટીએ..પ્રથમ વખત જળસપાટી 138 મીટરને પાર…ડેમ ઓવરફ્લો થવાના આરે…23 દરવાજા ખોલી નદીમાં છોડાયું પાણી
=======
17મીએ થશે ઉજવણીનો ત્રીવેણી સંગમ..જન્મદિવસે જ વડાપ્રધાન મોદી કરશે નર્મદાના નીરના વધામણા..તો રાજ્યભરમાં ઉજવાશે નમામી નર્મદે મહોત્સવ
=======
મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ.. મહિસાગર અને પંચમહાલમાં મેઘો અનરાધાર, તમામ નદીઓ બે કાંઠે..
=======
રાજ્યભરમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં..રાજકોટમાં કોંગ્રેસ યજ્ઞ કરી કર્યો વિરોધ..તો ભાજપે કહ્યુ રસ્તાનું સમારકામ તંત્ર સક્રિય
=======
ટ્રાફિના નવા નિયમને લઇને RTO કચેરીએ વાહન ચાલકોની લાગી લાઇનો..તો ભાજપના નેતા ભરત કાનાબારે કહ્યું મંદી વચ્ચે નવા નિયમ અમાનવીય
=======
ભાદરવી પૂનમને લઈ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર.. અત્યાર સુધીમાં 16.34 લાખ શ્રદ્ધાળુએ કર્યા દર્શન.. 7 હજારથી વધુ ધજા ચઢી…
=======
અંડર-19 એશિયા કપમાં ભારતીય ટીમનો ડંકો..ફાઇનલમાં બાંગ્લાદેશને 5 રને હરાવી સતત બીજી વખત બન્યું ચેમ્પિયન..
=======

Leave Comments