હેડલાઈન @ 7 PM

July 21, 2019 485

Description

જૂનાગઢ મનપાનું શાંતિપુર્ણ માહોલમાં મતદાન પૂર્ણ.. સરેરાશ 49.68 ટકા નોંધાયું મતદાન.. 60 બેઠકો પર 159 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ..

 

વરસાદની રાહ જોતા લોકો માટે રાહત.. 2 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી… દક્ષિણ ગુજરાતમાં ભારે તો અન્ય વિસ્તારોમાં મધ્યમ રહેશે વરસાદ..

 

અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ.. નદી નાળા છલકાયા.. ધરતીપુત્રોમાં ખુશીની લહેર..

 

ભારે વરસાદથી રાજ્યની અનેક નદીઓમાં પૂર.. સાવરકુંડલાની ચરખડિયા નદી, વાવડીની સ્થાનિક નદી, લિલિયાની નાવલી નદી સહિત અનેક નદીઓ બે કાંઠે..

 

અંબાજી, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં પણ મેઘાની મહેર… શહેરીજનોએ લીધો રાહતનો શ્વાસ..

 

ઉપરવાસથી પાણીની ભારે આવક થતા નર્મદા ડેમની જળ સપાટી પહોંચી 121.47 મીટર.. ગુજરાતના ખેડૂતો માટે છોડાયુ 9,258 ક્યુસેક પાણી…

 

કેબિનેટ મંત્રી ઇશ્વર પરમારને મહિલની ધમકી.. કહ્યું દોઢ કરોડ આપો નહીં તો બદનામ કરી નાખીશ.. મહિલા સીસીટીવીમાં કેદ..

 

નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ભવ્ય સ્વાગત.. CM રૂપાણી સહિતા મંત્રીઓ એરપોર્ટ પર રહ્યા હાજર.. આવતીકાલે રાજ્યપાલની શપથવિધી..

 

ઇસરોએ ચંદ્રયાન-2નું રિહર્સલ કર્યું પૂર્ણ.. આવતીકાલે થશે લોન્ચ.. સંદેશ ન્યૂઝ પર જૂઓ ચંદ્રયાન 2ના લોન્ચિંગના પળેપળના અપડેટ્સ…

 

વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત.. કોહલી જ રહેશે કેપ્ટન.. રોહિત શર્મા વાઇસ કેપ્ટન.. ગુજરાતના ત્રણ ખેલાડીઓનો સમાવેશ..

Leave Comments