હેડલાઈન @ 7 PM

May 15, 2019 155

Description

ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં થશે વરસાદનું આગમન…6 જૂને કેરેલામાં સત્તાવાર ચોમાસાની થશે શરૂઆત..2 દિવસ હળવા વરસાદની પણ આગાહી…

ઓછા સ્ટાફને લઇને હવે  સીસીટીવના સહારે પુરવઠા વિભાગ..ખરીદીમાં ગેરરીતે અટકાવવા 45 કરોડના ખર્ચે લગાવાશે સીસીટીવી..જિલ્લા અને વડી કચેરીએ થસે મોનિટરિંગ

ખાતર કૌભાંડ મામલે BJP – કોંગ્રેસ આમને સામને…આર.સી. ફળદુએ કહ્યુ, ભેજથી વજન ઓછું આવ્યું..તો મનીષ દોશીએ કહ્યુ, ભાજપ કૌભાંડમાં ગળાડૂબ…

તુવેરકાંડ પર આક્ષેપની રાજનીતિ..ભાજપે કહ્યું કોંગ્રેસ રાજ્ય અને ખેડૂતોને બદનામ કરે છે…તો કોંગ્રેસે કહ્યું ભાજપ લાજવાને બદલે ગાજે છે..

જાતિવાદના ઝેર પર ઉકળતી રાજનીતિ..કોંગ્રેસ રાજ્યપાલને આદેવનપત્ર આપી કહ્યું આવી ઘટનાઓને ભાજપનું સમર્થન..ભાજપે કહ્યું સરકાર સુરક્ષા માટે કટિબદ્ધ

પાલખી યાત્રા બાદ ટોટાણા આશ્રમ ખાતે થયા સંત સદારામ બાપાના અગ્નિસંસ્કાર..મુખ્યમંત્રી સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત..તો દાસબાપુને સદારામના નિમાયા ઉત્તરાધિકારી

બંગાળમાં હિંસા બાદ ભાજપે ઠેર ઠેર કર્યો વિરોધ..અમિત શાહે કહ્યું હિંસા માટે મમતા બેનર્જી જવાબદાર..તો મમતાએ રોડ શો યોજી ભાજપનો કર્યો વિરોધ

Tags:

Leave Comments