હેડલાઈન @ 7 PM

February 12, 2019 500

Description

લોકસભા માટે મુરતિયાની પસંદગી માટે કોંગ્રેસની કવાયત..15મીએ અહેમદ પટેલ,પ્રભારી સહિતના નેતાઓ સાથે કરશે મંથન..મહિનાના અંત સુધીમાં યાદી તૈયાર કરવા રાહુલની સુચના
=======
ગોધરાના ક્લસ્ટર સંમેલનથી અમિત શાહે કર્યા કોંગ્રેસ વાર..કહ્યું ભાઇ લગ્ન ન કર્યા તો બહેન આવી ગયા..ગુજરાતને કોંગ્રેસે કર્યો હળહળતો અન્યાય
=======
મહિસાગરમાં વાઘ જ નહીં પરંતુ વાઘનો આખો પરિવાર હોવાની આશંકા…વન વિભાગે કરી વાઘ હોવાની પુષ્ટી…સરકારે કહ્યું ગુજરાત માટે ખૂબ આનંદની વાત..
=======
તો બીજી બાજુ ગીરના જંગલમાં હિંસક બન્યા છે વનરાજા..પોરબંદરના માધવપુરમાં સિંહે હુમલો કરતા આધેડ ઇજાગ્રસ્ત..વન વિભાગે શરૂ કરી સિંહની શોધખોળ
=======
ટેકાના ભાવે મગફળીની ખરીદીનો સમય વધારવાનું કેન્દ્ર સરકાર પર અટક્યું…કિશાન સંઘે 15 દિવસની મુદ્દતની કરી છે માંગ..રાજ્ય સરકારે કેન્દ્રને કરી છે રજૂઆત
=======
સ્વાઇન ફ્લૂના કહેરથી રાજ્યમાં ઘરે ઘરે માંદગીના ખાટલા..અત્યાર સુધી 55થી વધુ લોકોના મોત..તો ઉંઘતા આરોગ્ય તંત્રએ કહ્યું ચિંતા કરવાની જરૂર નથી
=======
વકરતા સ્વાઇન ફ્લૂને લઇને હાઇકોર્ટે કાઢી સરકારની ઝાટકણી..પુછ્યું હોસ્પિટલમાં સુવિધાનો અભાવ કેમ..ગ્રામીણ વિસ્તારોમા પહોંચાડો સારવાર
=======

Leave Comments