હેડલાઈન @ 7 PM

January 9, 2019 635

Description

 

સવર્ણ અનામત પર PMનુ નિવેદન.કહ્યું; ચૂંટણી જીતવા નથી લાવ્યા આર્થિક અનામત.વિપક્ષ અમને તકવાદી કહે એ માત્ર વોટબેંકની રાજનીતિ.
—————————–
સંસદમાં આર્થિક અનામતની ચર્ચા. સરકારે કહ્યું; સમર્થન ખુલીને કરો.સિબ્બલે કહ્યું; સરકાર કોઇ જાતના ડેટા વિના બંધારણમા મોટા ફેરફાર કરવા જઇ રહી છે…
—————————–
જયંતિ ભાનુશાળી હત્યાકેસમાં તપાસનો ધમધમાટ..પવન મોરે સહિત 10થી વધુ રેલવે કર્મચારીઓની પુછપરછ..તો ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન
—————————–
ફરી સ્કૂલવાહનો વિદ્યાર્થીઓ માટે સાબિત થયા ઘાતક…મહિસાગરમાં રિક્ષા પલટી જતા માસૂમનું મોત…તો પંચમહાલમાં પ્રવાસની બસના અકસ્માતમાં બે ઘાયલ…
—————————–
અમદાવાદમા ટ્યુશન ક્લાસ પર શિક્ષણ તંત્રની તવાઇ..ફાયર સેફ્ટી વગરના 250 ટ્યુશન ક્લાસીસની તૈયાર કરાઇ લીસ્ટ.. લેવાશે કડક પગલાં…
—————————–
સંસદના બજેટ સત્રની તારીખ જાહેર.. 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર.. 1 ફેબ્રુઆરીએ વોટ ઓફ એકાઉન્ટ
—————————–
દિલ્હીમાં યોજાશે ભાજપની રાષ્ટ્રીય કારોબારી….ગુજરાતના 589 પદાધિકારીઓ રહેશે ઉપસ્થિત…લોકસભા ચૂંટણીના રોડમેપ પર થશે ચર્ચા…
—————————–
યુવા ક્રાંતિ યાત્રામાં ભાગ લેવા રાહુલ ગાંધી 13 જાન્યુઆરીએ આવી શકે છે ગુજરાત. આણંદમાં સરદાર પટેલના ઘરની મુલાકાત પણ શક્ય.
—————————–

Leave Comments