હેડલાઈન @ 7 PM

January 7, 2019 650

Description

લોકસભા પહેલા મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક…સવર્ણોને 10% આર્થિક અનામતને કેબિનેટે આપી મંજૂરી. કોંગ્રેસે ગણાવ્યો ચૂંટણીલક્ષી નિર્ણય…
========
વિખવાદની રાજનીતિ તેજ..નીતિન પટેલે કહ્યું કોંગ્રેસ તુટશે…ભાજપ ગંગા જેવી જે આવે તેના પાપ ધોવાય..કોંગ્રેસે કહ્યું ભાજપ હાર ભાળી ગઇ છે..
========
ભાજપના નેતા રેશ્મા પટેલના બાગી તેવર..કહ્યું ભાજપના 5 MLA મારા સંપર્કમા..તો આઇ.કે જાડેજાએ કહ્યું હવામાં તીર ન મારો…ધારાસભ્યોના નામ આપો
========
યોગીની હનુમાનજી દલિત હોવાની વાત બાદ સુરત દલિત સમાજે માગ્યો ક્ષેત્રપાળ મંદિરનો કબજો. મંદિર બહાર પોલીસ અને દલિતો વચ્ચે ઘર્ષણ..
========
રાજકોટની લાઇફ કેર હોસ્પિટલના ડોક્ટર શ્યામ રાજાણી સામે ફરિયાદ દાખલ.. પીડિત મયુર 22 દિવસ બાદ હજુ લાપતા.. પોલીસે ગાડી કબજે કરી…
========
મનમોહન સિંહ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિલ્મનો પોસ્ટર રિલીઝ..વિવેક ઓબેરોયએ નિભાવી પીએમની ભૂમકા..તો દેશભક્તિ હી મેરી શક્તિ હૈ છે ફિલ્મની ટેગ લાઇન
========
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો કહેર.. નવસારીમાં 8.6 ડિગ્રી.. પાટણમાં એકનું મોત….તો લેહમાં માઇનસ 10.3; કારગીલમાં માઇનસ 18.6 ડિગ્રી..
========

Leave Comments