હેડલાઈન @ 7 PM

January 6, 2019 635

Description

લોકસભાના જંગ માટે ભાજપે સોંપી જવાબદારીઓ..રાજનાથ સિંહ બનાવશે ચૂંટણી ઢંઢેરો..પ્રચાર પ્રસારની જવાબદારી જેટલીની..તો ભૂપેન્દ્રસિંહ સંસ્થાઓનો કરશે સંપર્ક
======
ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં નારાજગી વચ્ચે મીટિંગનો ધમધમાટ…કોંગ્રેસ કોઓર્ડિનેશન કમિટી અને કૉર ગ્રુપ નક્કી કરશે રણનીતિ..નારાજ નેતાઓના પણ દિલ્હીમાં ધામા
======
રાજકોટમાં ટેકાના ભાવની મગફળીમાં ભ્રષ્ટાચાર..મગફળીના નમુના પાસ કરાવવા માટે ખેડૂતો પાસેથી લીધા રૂપિયા..અનેક અધિકારીઓની સંડોવણીની આશંકા
======
રાજકોટની લાઇફ કેર હોસ્પિટલના ડોક્ટર શ્યામ રાજાણીની ગુંડાગીરી..22 દિવસ પહેલા ગુમ થયેલા યુવકને ઢોર માર મારતો વીડિયો વાયરલ…ડોક્ટરની થઇ અટકાયત.
======
22 દિવસથી ગુમ મયુરની માતાએ કહ્યું ડોક્ટર ભલે મને મારી નાંખે, મારો દિકરો પાછો આપો…તો ડોક્ટરની પૂર્વ પત્નીએ કહ્યું ડોક્ટરથી 2 વર્ષથી અલગ છું..મયુર સારી વ્યક્તિ.
======
હવે હનુમાનજીના હક્ક પર વિવાદ..સુરતના દલિત સમાજે ક્ષેત્રપાળ મંદિરનો કબજો આપવા કરી માગ..યોગી આદિત્યનાથે હનુમાનજીને ગણાવ્યા હતા દલિત
======
પેપરલીક કાંડ બાદ લોકરક્ષદળની ફેર પરીક્ષા પૂર્ણ…ચાંપતા બંદોબસ્ત વચ્ચે 28 જિલ્લામાં 9713 જગ્યાઓ માટે 8લાખ 75 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઇ..
======
દાહોદના લીમડી કેન્દ્રમાં લોકરક્ષકદળની પરીક્ષામાં છબરડો..એક પેપરના 100 પ્રશ્નોમાંથી 24થી 80 નંબરના પ્રશ્નો હતા જ નહીં..વિદ્યાર્થીઓ લખ્યું અધુરૂ પેપર
======

Leave Comments