હેડલાઈન @ 7 PM

January 5, 2019 575

Description

લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને સરકાર આપી શકે છે મોટી ભેટ..દેવા માફીના બદલે ખેડૂતોના ખાતામાં જમા કરી શકે 10 હજાર રૂપિયા..
========
કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ..નારજ નેતાઓએ પ્રભારી સાતવ સાથે બેઠક યોજવાની પાડી ના..કહ્યું દિલ્હીમાં રાહુલ ગાંધીને જ કરશે રજૂઆત
========
લોકસભા પહેલા નારાજગી ખાળવા ભાજપની કવાયત.. VHP, ABVP, કિસાન સંઘ, મજદૂર સંઘ સાથે ભાજપની સમન્વય બેઠક..
========
લોકરક્ષક દળની ફેર પરીક્ષાને લઇને તડામાર તૈયારીઓ..28 જિલ્લાના 2240 કેન્દ્રો પરીક્ષા..તો 5 જિલ્લાના પરીક્ષાર્થીને ફાળવાયા અન્ય જિલ્લામાં કેન્દ્ર..
========
ચાર ચાર બંગડી સોંગને લઇને કિંજલ દવે ફસાઇ વિવાદમાં..કાઠિયાવાડી કિંગે લગાવ્યો કોપીરાઇટ ભંગનો આરોપ..સોંગને યુટ્યુબ પરથી હટાવાયું
========
વડોદરામાં રફ્તારનો કહેર.. BMW કાર ચાલકે 4 વાહનોને અડફેટે લઇને થયો ફરાર..ઇજાગ્રસ્તોને ખસેડ્યા સારવાર માટે
========
કલોલના છત્રાલમાંથી ઝડપાઇ નકલી ઘીની ફેક્ટરી..જીઆઇડીસીની અંદર જ બનાવવામાં આવતું હતું નકલી ઘી..છુટક વેપારીઓને કરતા હતા સપ્લાય
========
રાજ્યમાં હજુ 3 દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી.. નલિયામાં અને ગાંધીનગરમાં 8 ડિગ્રી તાપમાન.. ઉત્તર – પૂર્વીય પવનના કારણે ઠંડીનું જોર રહેશે યથાવત..
========

Leave Comments