હેડલાઈન @ 7 PM

November 8, 2018 575

Description

નવા વર્ષે અમદાવાદનું નામ બદલવાનું નામ કર્ણાવતી કરવા પર રાજનીતિ…નીતિનભાઇએ કહ્યું ગુલામીના પ્રતિક સમાન નામ છે…કોંગ્રેસે કહયું સંસ્કાર નહીં બદલાય..

 

પંચમહાલના સાંસદ પ્રભાતસિંહનું ડહાપણ… કહ્યું પંચમહાલમાંથી હવે પાવાગઢ જિલ્લો બનાવો.. આગામી ચૂંટણીમાં 3 લાખ મતની લીડથી હું જ જીતીશ

 

સુરતના લિંબાયતમાં એમ્બ્રોડરીના કારખાનામાં લાગી ભીષણ આગ… ફાયરની 6 ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે… છેલ્લા બે દિવસમાં આગના 81થી વધુ કોલ

 

દાહોદમાં દિવાળીની આદિવાસીઓમાં અનોખી પરંપરા… ગાય ગૌહરીના નામે ઉજવાતાં તહેવારમાં ગાયના છૂટ્ટા ધણ વચ્ચે સૂઇ જાય છે લોકો..

 

PM મોદીના પ્રવાસ પહેલા  જ નવા વર્ષે છત્તીસગઢમાં લાલ આતંકે લોહી વહેવડાવ્યું…દંતેવાડામાં નકસલી હુમલા બે જવાનો શહીદ…3 લોકોના મોત..

 

અમેરિકાની ધરતી ફરી ગન કલ્ચરથી થઇ લોહીલૂહાણ..કેલીફોર્નિયાના થાઉઝન્ડ બારમાં અંધાધૂંધ ફાયરિંગથી 13 લોકોના મોત…ફાયરિંગ કરનાર પણ હણાયો..

 

દિવાળીનું વેકેશન માણવા નીકળી પડ્યા હોય તેવો વનરાજનો વટ… ગીરમાં બે નર સિંહ ઘાટવડ ગામે શિંગોડા ડેમ પર લટાર મારતાં થયા કેદ

 

આજથી શરૂ થયુ વિક્રમ સંવત 2075ની શરૂઆત. આજે નવુ વર્ષ માટે ખુબ જ ઉત્સાહ. સંદેશ ન્યૂઝ દર્શકોને પાઠવે છે નવાવર્ષની ખુબ જ શુભેંચ્છાઓ…

Leave Comments