હેડલાઈન @ 7 PM

September 22, 2018 830

Description

અમદાવાદમાં મેઘરાજાની ફરી તોફાની ઇનિંગ..દિવસભરના ઉકળાટ બાદ સાંજે ધોધમાર વરસાદ…શહેરીજનોને ગરમી મળી રહાત

ડિપડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં છુટોછવાયો વરસાદ…ગાંધીનગર,અંબાજી, બનાસકાંઠા, છોટાઉદેપુર સહિતના વિસ્તારમાં વરસાદ…વરસાદથી તાતને રાહતનો શ્વાસ

જતા ચોમાસે રાજ્યમાં વધતું જળસંકટ..જીવાદોરી નર્મદામાં 63.21  જ પાણીનો જથ્થો..તો 20 જળાશયમાં 11.97 ટકા જ જળસંગ્રહ સાથે કચ્છ પર દુષ્કાળના ડાકલાં

મિશન 2019 માટે કમલમ ખાતે બેટકોનો ધમધામટ..કોંગ્રેસના સમયના કૌભાંડો ઉજાગર કરી જનતા વચ્ચે જશે ભાજપ..તો ખેડૂતોની નારજગી દૂર કરવા ઘડાઇ રણનીતિ ..

2019ની લોકસભાની ચૂંટણી લડવા કોંગ્રેસની ફંડ ઉઘરાવો ઝુંબેશ..મિશન 500 કરોડના અભિયાન મટે દેશભરમાં ઉઘરાવાશે ફંડ…તો ગુજરાતમાં 2 ઓક્ટોબરથી શરૂ થશે ઉઘરાણું…

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાજકીય ઘમાસાણ..ભાજપ કહ્યું 31 ઓક્ટોમ્બર સરદારને મળશે સાચી શ્રદ્ધાજંલી..તો કોંગ્રેસ કહ્યું સરદારના નામે મત લેવાનું ભાજપનું એજન્ડા

અમરેલીમા 11 સિંહના મોત માટે મોટો ઘટસ્ફોટ.કૂતરાએ ખાધેલ મારણ સિંહે ખાતા ડિસ્ટમ્પર વાઇરસ ફેલાવાની ભીતિ..કેન્દ્રની ટીમ તપાસ માટે અમરેલી પહોંચી

અમદાવાદની HL કોલેજમાં યુવકને જાહેરમાં માર મારી ડાન્સ કરાવી રેગિંગ કર્યું.. પીડિત યુવકે ફિનાઇલની દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ..

દ્વારકાના કુરંગામાં બે ખેડૂતનો આત્મવિલોપનનો પ્રયાસ.. RSPL ઘડી કંપનીને પાવર સપ્લાયના વિરોધમાં ખેડૂતનો જાત જલાવવાનો પ્રયાસ… પોલીસે કરી અટકાયત

ભાદરવી પુનમના મેળાના ચોથા દિવસે પણ મા અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપુર..લાખો ભક્તોએ દર્શનનો લીધો લ્હાવો..બોલ માડી અંબે નાદથી ગુંજી ગીરીમાળા

Leave Comments