હેડલાઈન @ 7 PM

July 11, 2018 395

Description

રાજ્યના 99 તાલુકાઓમાં વરસાદી રમઝટ..નવસારી અને વલસાડમાં આભ ફાટ્યું…બારડોલીમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ.. 5 તાલુકાઓમાં 6 થી ઇંચ મેઘમહેર..

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદની આગાહી… દરિયા કિનારાના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ… તો અન્ય વિસ્તારોમાં મધ્યમ રહેશે વરસાદ..

 

વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટીએ 4 મીટરે પહોંચી.. વલસાડના તમામ વિસ્તારોને સાયરન વગાડીને કરાયા એલર્ટ…

નવસારીમાં 5 ઇંચથી વરસાદ ખાબકતાં પાણી જ પાણી…શહેર હોય કે ગામડાં ઘરોમાં પાણી..બજારો ગળાડુબ અને નદીઓ ગાંડીતુર..

 

મુંબઈમાં 4 દિવસ બાદ વરસાદે લીધો વિરામ..વરસાદે વિરામ લેતા રાહત..પરંતુ હવામાન વિભાગની હાઈ ટાઈટને લઈ આપ્યુ એલર્ટ.. રેલ્વે વ્યવાહ ફરી શરૂ..

તો બીજી તરફ ઉત્તર…મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત કચ્છમાં વરસાદ ખેંચાતા ખેડુતો પાયમાલ…મોંઘુદાટ બિયારણ ફેઇલ જવાની ભીતી..

ફી નિયમન મામલે ફરી સુપ્રીમ કોર્ટમાં તારીખ પડી.. 2 સપ્તાહમાં સ્કૂલો દરખાસ્ત રજુ કરે..ઇતર પ્રવૃત્તિઓની ફી અંગે પણ બે સપ્તાહમાં સરકાર કરે જાહેરાત…

કુંવરજી ભાજપમાં જોડાતા કોંગ્રેસે શરૂ કર્યું ડેમેજ કંટ્રોલ…વોટબેંક તુટતા પુંજા વંશની આગેવાનીમાં કોંગ્રેસની કોળી સમાજ સાથે મળી બેઠક….

 

141મી રથયાત્રા નિમિતે પોલીસ દ્વારા રિહર્સલ.. 25000 પોલીસ જવાનો રથયાત્રામાં રહેશે તૈનાત.. બહારથી આવેલી ફોર્સ પણ કરાઈ તૈનાત..

Leave Comments