હેડલાઈન @ 7 PM

March 14, 2019 425

Description

લોકસભા પહેલા ફરી મહેન્દ્રસિંહ વાઘેલા જોડાઇ શકે છે ભાજપમાં..અગાઉ ભાજપમાં જોડાઇ ગણતરીના દિવસોમાં આપ્યું હતું રાજીનામું..

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો.. પૂર્વ MLA હનુ ધોરાજિયા ભાજપમાં જોડાયા.. અમરેલીના પાટીદાર અગ્રણી છે હનુભાઈ ધોરાજિયા..

લીંબડી કોંગ્રેસના ધારાસભ્ય સોમા પટેલની ઓડિય ક્લીપ વાયરલ..કાર્યકર સાથેની વાતચીતમાં કહ્યું હું સાંસદ બનીશ..અને મારો દિકરો લીંબડીમાં ધારાસભ્ય બનશે

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારને લઇને ભાજપની ફાઇનલ કવાયત…લોકસભા બેઠકોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ.. 3 દિવસમાં તમામ બેઠકો પર મંથન…

આવતીકાલે દિલ્હીમાં મળશે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક..તો ઉમેદવારોની પસંદગી અંગે પ્રદેશ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ અને રાજીવ સાતવ સાથે કરશે ચર્ચા

પ્રિયંકા- રાહુલ ગાંધી ફરી ગુજરાત આવી કરશે ઝંઝાવાતી પ્રચાર… ચાર ઝોનમાં બે – બે સભાઓ માટે તૈયારીઓ શરુ..

જયંતિ ભાનુશાળી હત્યા કેસનો મુખ્ય આરોપી છબીલ પટેલની ધરપકડ..અમેરિકાથી પરત ફરતા એરપોર્ટ પરથી કરી અટકાય..અંગતકારણોસર છબીલ પટેલે કરાવી હત્યા

ઉનાળાની શરૂઆતે જ રાજ્યમાં જળ સંકટના એંધાણ..65 ટકા જળાશય તળિયા ઝાટક…તો 203 જળાશયોમાં છે અંદાજે 32 ટકા જ પાણી

Leave Comments