હેડલાઈન @ 7 AM

September 24, 2020 995

Description

સુરતના હજીરામાં મોડી રાત્રે પ્રચંડ બ્લાસ્ટ.. ONGCની પાઇપલાઇનમાં થયો બ્લાસ્ટ.. 1 સિક્યોરીટી ગાર્ડ અને બે કામદારની શોધખોળ

રાજ્યમાં કોરોનાના નવા 1372 કેસ નોંધાયા.. સૌથી વધુ સુરતમાં 294 કેસ નોંધાયા.. તો અમદાવાદમાં 185 અને રાજકોટમાં 141 કેસ દાખલ

આજે વિધાનસભા ગૃહની કાર્યવાહીનો ચોથો દિવસ.. આત્મનિર્ભર યોજના પર મુખ્યમંત્રી આપશે જવાબ.. વિપક્ષ ઉપાડશે ખાનગી સ્કુલોનો મુદ્દો

ભરૂચના અંકલેશ્વરમાં મેઘતાંડવ.. દોઢ કલાકમાં 5 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર.. ઘર, દુકાન, મંદિર બન્યા જળમગ્ન.. રોડ, નદીમાં ફેરવાયા

કૃષિબિલના વિરોધમાં કોંગ્રેસનો આજે રાષ્ટ્રવ્યાપી વિરોધ.. રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ રાષ્ટ્રપતિને મળ્યા.. કહ્યુ કૃષિબિલ પાછુ ખેંચવામાં આવે

UAEમાં મુંબઇ ઇન્ડીયન્સની પહેલી જીત.. કોલકત્તાને 49 રને પછાડ્યુ.. રોહિત બન્યો જીતનો હીરો.. IPLમાં 37મી ફીફટી મારી.. 200 સિક્સ મારનારો ચોથો ખેલાડી

Leave Comments