હેડલાઈન @ 7 AM

September 23, 2020 1685

Description

મોડી રાત્રે વિધાનસભા ગૃહમાં મચ્યો હંગામો.. કોંગ્રેસી ધારાસભ્ય નૌશાદ સોલંકીએ માઇક ફેંક્યુ.. તો નીતિન પટેલે તેમને કોન્ટ્રાક્ટર ગણાવ્યા

છેલ્લા એક સપ્તાહથી કોરોના સતત 1400ને પાર.. ગુજરાતમાં કોરોનાનો અજગર ભરડો.. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1 લાખ 26 હજારને પાર

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદની શક્યતા.. ગુજરાત પર સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહિવત

લોકસભામાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કશ્મીર અધિકારીક ભાષા બિલ પાસ.. અમિત શાહે ગણાવી યાદગાર ક્ષણ.. પાંચ ભાષાને મળ્યો રાજ્યભાષાનો દરજ્જો

કંગના રનૌત અને બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન મામલે બોમ્બે હાઇકોર્ટમાં આજે સનાવણી.. વિવાદના પગલે રનૌતની ઓફિસની કરી હતી તોડફોડ

IPLમાં રોયલ્સની ચેન્નાઇ સામે બીજી સૌથી મોટી જીત.. સેમસન અને તેવટીયા બન્યા જીતના હીરો.. રાજસ્થાને ચેન્નાઇને 16 રને હરાવ્યુ

Leave Comments