હેડલાઈન @ 7 AM

September 21, 2020 1385

Description

આજથી વિધાનસભાનું પાંચ દિવસનુ ચોમાસુ સત્ર મળશે… 3 વિધેયક સહિત ટૂંકી મુદતના પ્રશ્નોના જવાબ થશે રજૂ…

સત્ર પહેલા ધારાસભ્યોના કોરોનામાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય અને ભાજપના એક ધારાસભ્યનો કોરોના પોઝિટિવ… બાકીના MLAના થશે આજે ટેસ્ટ…

રાજ્યમાં કરોનાના બેકાબૂ…. નવા 1407 કેસ અને 17ના મોત… કુલ પોઝિટિવ કેસનો આંક 1 લાખ 23 હજારને પાર..

મહારાષ્ટ્રના ભિંવડીમાં ત્રણ માળની બિલ્ડીંગ પડતા 8 મોત… હજુ પણ કેટલાક લોકો દટાયાની આશંકા… NDRFની ટીમે 20નું રેસ્ક્યું કર્યું

રાજ્યસભામાં ધ્વનિમતથી કૃષિના બે બિલ પાસ… વિપક્ષનો ઉપસભાપતિ સામે અવિશ્વાસ પ્રસ્તાવ… કેન્દ્રના છ પ્રધાનો આવ્યા ઉપસભાપતિના બચાવમાં…

ચીની સેના સામે ભારતીય સેના વધુ મજબૂત સ્થિતિમાં… પૂર્વી લદ્દાખમાં ફિંગર-4ની નજીકના 6 પહાડી વિસ્તારો પર કર્યો કબ્જો…

Leave Comments