હેડલાઈન @ 7 AM

September 16, 2020 770

Description

રાજ્યમાં હજી પાંચ દિવસની હળવાથી મધ્યમ વરસાદની આગાહી.. ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય.. 40 થી 60 કિ.મી.ની ઝડપે ફૂંકાઇ શકે છે પવન

ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 50 લાખને પાર.. 82 હજારથી વધુના થયા મોત.. સરકારે કહ્યુ રિકવરીમાં સૌથી અવ્વલ

રાજકોટમાં વકરતી કોરોનાની સ્થિતિ.. સાંસદ અભય ભારદ્વાજની હાલત પણ નાજુક.. સારવાર અર્થે કોરોના એક્સપર્ટની 3 ડોક્ટરની ટીમ પહોંચી રાજકોટ..

ખેડૂતો સાથે જોડાયેલા 3 વટહુકમોનો થશે વિરોધ.. આજે સંસદ બહાર ખેડૂતો કરશે ધરણાં પ્રદર્શન.. સરકારની સહયોગી અકાલી દલ કરી શકે છે વિરોધમાં વોટીંગ

પાકની નાપાક સંસ્થા ISI દ્વારા ભારતમાં જાસૂસીનું ષડયંત્ર… NIA દ્વારા ગોધરામાંથી ઈમરાન નામના શખ્સની કરી ધરપકડ… નેવી, સંરક્ષણ મથકોની જાસૂસીનું ષડયંત્ર…

હવે ATM દ્વારા કેશ ઉપાડતી વખતે આપવો પડશે વન ટાઇમ પાસવર્ડ.. સરકારી બેંક SBIએ 24 કલાક શરૂ કરી સુવિધા.. 18 સપ્ટેમ્બરથી લાગુ પડશે નિયમ

Leave Comments