હેડલાઈન @ 7 AM

February 14, 2020 470

Description

બિનઅનામત વર્ગનાં 16 આગેવાનો સાથે બેઠક બાદ ડેપ્યુટી CMનું નિવેદન. LRDના વિવાદ અંગે CM રૂપાણી કરશે અંતિમ નિર્ણય. સમાજની લાગણી આવતીકાલે CMને સંભળાવીશું.

પુલવામાં હુમલાને થયુ આજે એક વર્ષ પુર્ણ…આજનાં જ દિવસે દેશ માટે કુરબાન થયા હતા દેશનાં જાંબાજ 40 જવાન..

પૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમારનો રાજકારણમાંથી સંન્યાસ. ગળતેશ્વરમાં કાર્યક્રમમાં કર્યું એલાન.

વર્તમાનમાં અમૂલ ફેડરેશનના ચેરમેન. રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક.

ભૂજનાં સહજાનંદ ગુરુકુળમાં ધર્મનાં નામે વિદ્યાર્થિનીઓનું શોષણ… માસિક ધર્મ પાળવાનાં નામે હોસ્ટેલની સંચાલકે વિદ્યાર્થિનીઓની વસ્ત્રો ઉતારાવીને કરી તપાસ…

ટ્રમ્પનાં આગમન પહેલાં ઝુંપડપટ્ટીઓ છૂપાવવાની એએમસીની કવાયત… એરપોર્ટ નજીકની ઝુંપડપટ્ટીઓને ઢાંકવા ચણાઇ 7 ફૂટ ઉંચી દિવાલ…

ભારતમાં કોરોના વાઇરસનાં નોંધાયા ત્રણ કેસ… કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કહ્યું… ચિંતા કરવાની નથી કોઇ જરૂર

નિર્ભયાના ગુનેગારોની અરજી પર હવે પટિયાલા હાઉસ કોર્ટમાં 17મી ફેબ્રુઆરીએ સુનાવણી. કોર્ટે ડેથ વોરંટ જાહેર કરવાનો કર્યો ઈન્કાર. વિનયની દયા અરજી હજુ સુપ્રીમ કોર્ટમાં વિલંબિત.

Leave Comments