હેડલાઈન @ 7 AM

January 30, 2020 380

Description

રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ… આગામી 3થી 4 દિવસ સુધી લઘુત્તમ તાપમાન ગગડશે… ફરી ઠંડી વધવાની આગાહી…

ફેબ્રુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ બનશે અમદાવાદના મહેમાન… સાબરમતિ રીવરફ્રન્ટની લેશે મુલાકાત… તો મોટેરામાં હાઉડી મોદી જેવા કાર્યક્રમનું થઈ શકે છે આયોજન…

ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને જલદી જ પરત ફરશે તેવી ડે. સીએમ નીતિન પટેલે આપી હૈયાધારણા… હજુ પણ 25 જેટલા વિદ્યાર્થીઓને ફસાયેલા…

અમદાવાદમાં આઈટીને શ્રીધર ગૃપ પાસેથી 3 કરોડની બિનહિસાબી રોકડ… તો અજય ચોટલી પાસેથી એક કરોડ 60 લાખની રોકડ મળી… 20 લોકર કરાયા સીલ…

અનામત મુદ્દે ઠાકોર સમાજના નેતા નવઘણનું વિવાદીત નિવેદન… કહ્યુ 2022માં મત માંગવા આવનારને બાંધીને મારીશું… આંદોલનની ઉચ્ચાર ચિમકી…

રાજકોટમાં છેડતી કરનારની યુવતીએ કરી જાહેરમાં ધોલાઈ… કારમાં આવેલા લુખ્ખા તત્વોને આંતરીને ધોલાઈ બાદ કર્યા પોલીસ હવાલે…

Tags:

Leave Comments