હેડલાઈન @ 7 AM

January 25, 2020 230

Description

ભાજપ બાદ હવે કોંગ્રેસમાં શરૂ થયો નારાજગીનો દૌર.. ખેડામાં મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર નારાજ.. સંકલન બેઠકમાં પૂરતા સવાલોના જવાબ ન મળતા હોવાનું રજુ કર્યું કારણ..

મહેસુલમંત્રીથી નારાજ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટપોરીગીરી.. પત્રકારને ગંદી ગાળો આપી, કેમેરા ખેંચ્યો..ધમકી આપી..

રાજ્યમાં હદ વટાવતો ભ્રષ્ટાચાર… મહેસાણામાં માત્ર 6 જ વર્ષ પહેલાં ખારી નદી પરનો બ્રીજ વચ્ચેથી વળી જતા બંધ કરવો પડ્યો… તો અમદાવાદમાં ઉદઘાટનના ચોથા દિવસે જ ટાંકીમાંથી પાણી ટપકવા લાગ્યું…

ફેબ્રુઆરીમાં અમદાવાદ આવતા ટ્રમ્પ માટે હાઉડી મોદી જેવા કાર્યક્રમની તૈયારીઓનો પ્રારંભ… મોટેરા સ્ટેડિયમની થઇ પસંદગી…

આણંદના ખંભાતમાં બે જુથ વચ્ચે ધિંગાણું.. એસિડ અટેકમાં મહિલા દાઝી.. પોલીસ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત.. ટીયર ગેસના 25 સેલ છોડાયા..

રાજ્યના આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લા 6 મહિનાથી રસીની અછત.. ધંધુકાના ધારાસભ્યએ સીએમને લખ્યો પત્ર.. આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી..

ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયનું વિચિત્ર નિવેદન.. કહ્યુ; પોહા ખાવાની રીતથી તેમણે બાંગ્લાદેશીઓને ઓળખ્યા હતા.. કહ્યુંCAAથીઘૂસણખોરોની થશે ઓળખ…

Tags:

Leave Comments