હેડલાઈન @ 7 AM

August 10, 2018 320

Description

મગફળીકાંડમાં સૌથી મોટો ખુલાસો… મગફળીમાં માટીનું ભેળસેળ બે અલગ પ્રકારે થતું..સાડીના કારખાનામાં કૌભાંડને આપવામાં આવ્યો અંજામ

નાફેડના ચેરમેન વાઘજી બોડાનું કોંગ્રેસમાંથી અચાનક રાજીનામું… કહ્યું નાફેડની જવાબદારી મોટી,સરકાર પર નિવેદન કરવામાં કરી ઉતાવળ..

વાઘજી બોડાનાં રાજીનામા પર ભાજપ-કોંગ્રેસ આમને સામને… ભાજપે કહ્યું કોંગ્રેસ ગુનેગારોને છાવરે છે.. કોંગ્રેસે કહ્યું, ગુનેગાર હોય તો કાર્યવાહી કરો..

AMCની કામગીરીથી રાજ્ય સરકાર પ્રભાવિત… સંવેદનશીલ વિસ્તારમાં દબાણ હટાવતાં સમયે AMCને SRPનો મળશે બંદોબસ્ત…

યુથ કોંગ્રેસની નફરત છોડો યાત્રામાં લાગ્યા વિવાદીત નારા… ગાંધી હમ શર્મિંદા હૈ,તેરે કાતિલ જિંદા હૈના નારાથી ગરમાયું રાજકારણ…

સુરતમાં તાંત્રિક વિધીના બહાને મહિલા સાથે દુષ્કર્મ…. પતિને વ્યસનની કુટેવ છોડાવવા 40 તોલા સોના-ચાંદી અને 2 લાખની રોકડ પણ પડાવી લીધી…

વડોદરામાં 100 કિલો ચાંદીની ઇંટો સાથે બે શખ્સોની ધરપકડ… પોલીસે ફિલ્મી ઢબે બાઇકસવારોનો પીંછો કરી ઝડપી પાડ્યા…

સુરતની બદસુરત કરતા ગુનેગારો બેફામ…કતારગામના બાલાજી ફ્લેટમાં સરેઆમ ઘરમાં ઘુસી હત્યા..માસુમ દિકરી રડતી રહી અને માનું ગળુ દબાવી કરી હત્યા..

Leave Comments