હેડલાઈન @ 7 AM

February 23, 2019 260

Description

નિગમના કર્મચારીઓની હડતાળ સમેટાઈ… સરકાર અને સંકલન સમિતિ વચ્ચે મંત્રણા સફળ… ST સંકલન સમિતિની માગણીઓ સ્વીકારાઈ..

સવર્ણોને 10 અનામત બાદ રાજ્યસરકારનો બીજો મોટો નિર્ણય.. હવે સરકારી નોકરી માટેની પરીક્ષામાં 5 વર્ષની વય મર્યાદામાં વધારો.. 45 વર્ષ સુધી આપી શકાશે પરીક્ષા..

બે વર્ષમાં મહોત્સવ પાછળ સરકારે કર્યો 43 કરોડથી વધુનો ધુમાડો.. રણોત્સવમાં વિદેશી મહેમાનો પાછળ 7.77 લાખનો ખર્ચ.. તો પતંગોત્સવ અને નવરાત્રિમાં પણ ધુમ ખર્ચ..

સિંહ સંવર્ધનની વાતો વચ્ચે 2018માં જ 123 સિંહોના મોત.. તો 183 દિપડા પણ મોતને ભેટ્યા.. વિધાનસભામાં ખુદ સરકારે કર્યો સ્વિકાર..

ભારતની વ્યૂહાત્મક સર્જિકલ સ્ટ્રાઇકથી ફફડ્યું પાકિસ્તાન… સેનાએ પ્રેસ કોન્ફેરન્સ કરીને કહ્યું, અમારા પર ખોટા આરોપો.. ચૂંટણી ટાણે જ કેમ થાય છે ભારતમાં આવા હુમલા..

પાકિસ્તાન સામે વર્લ્ડકપ ન રમવાને લઇને BCCIમાં મડાગાંઠ તેજ… બોર્ડે કહ્યું, સરકાર સાથે ચર્ચા બાદ લેવાશે આખરી નિર્ણય… દેશભરમાં ઉઠી પાક. સામે મેચ ન રમવાની માગ…

ઉત્તરપ્રદેશના દેવબંદથી જૈશના આતંકી શાહનવાઝ અહેમદ તેલી સહિત 2ની ATSએ કરી ધરપકડ.. તેલી કરતો હતો આતંકીઓને જૈશમાં ભરતી કરવાનું કામ…

Tags:

Leave Comments