હેડલાઈન @ 7 AM

January 12, 2019 305

Description

રામલીલા મેદાનમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીનો આજે બીજો દિવસ… પીએમ મોદી આપશે જીતનો મંત્ર.. અમિત શાહે કહ્યું વિપક્ષ પાસે ના નેતા કે ના નિયત..

દુબઇની ધરતી પરથી રાહુલે 2019ની લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂક્યું… કહ્યું સાડા ચાર વર્ષ દેશે એસહિષ્ણુતા જોઇ, હવે સહિષ્ણુતાનો વારો…

સામી ચૂંટણીએ કોંગ્રેસમાં કકળાટ ખાળવા પ્રદેશ માળખુ ફરી ગઠીત થાય તેવા એંધાણ.. કામ નહીં કરનાર હોદ્દેદારોને જવાબદારીમાંથી કરાઇ શકે છે મુક્ત..

હત્યા પહેલા 3 તારીખે જયંતિ ભાનુશાળી અને યુવતી હતા સાથે.. મુંબઇથી ફ્લાઇટમાં આવ્યા હતા ભૂજ.. આરોપી મનિષાની અટકાયત..

અમદાવાદમાં બિલ્ડરના ત્રાસથી કંટાળી લેબર કોન્ટ્રાક્ટરે કર્યો આપઘાત..ત્રણ બિલ્ડરે રૂપિયા ન આપ્યાનો સુયસાઇટ નોટમાં ઉલ્લેખ..

18થી 20 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનને આમંત્રણ મુદ્દે મુખ્ય સચિવ જે.એન.સિંઘનું નિવેદન. કહ્યું; પાકિસ્તાન આવે એમા કંઇ ખોટુ નથી.

Tags:

Leave Comments