હેડલાઈન 7 AM @ 30.09.2021

September 30, 2021 2570

Description

HEADLINE 7 AM

સાયકલોન શાહિનને લઇને ગુજરાત એલર્ટ…આજે ગુલાબ વાવાઝોડુ થઇ શકે છે શાહીનમાં પરિવર્તિત…દ.ગુજરાત,સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
——-
ગુજરાતનાં માથે 3 દિવસ ભારે….શાહીન વાવાઝોડાનાં પગલે દરિયાકાંઠે 90 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન બંદરો પર 3 નંબરનું સિગ્નલ…માછીમારોને દરિયા ન ખેડવા સૂચના
——-
સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભારે વરસાદના રેડ એલર્ટ સાથે NDRFની 20 ટીમ સ્ડેન્ટ ટુ….સૌરાષ્ટ્રમાં 8 તો દ.ગુજરાતમાં 3 ટીમ ડિપ્લોય SDRFની પણ 8 ટીમો ખડેપગે
——-
સમગ્ર રાજ્યમાં ભાદરવો ભારે…196 તાલુકામાં ખાબક્યો 16 ઇંચ વરસાદ,વિસાવદરમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા નદીઓ બની ગાંડીતૂર..
——-
આજે બંગાળમાં ભવાનીપુર સહિત 3 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી…ભાજપની પ્રિયંકા ટિબરેવાલા સામે CM મમતા બેનર્જી માટે પ્રતિષ્ઠાનો જંગ
——-
સુરતમાં ફરી કોરોનાનો કેર.. પીપલોદના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં એકસાથે 11 કેસ પોઝિટિવ મળ્યા.. જાહેરમાં ઉજવણી પડી ભારે
——-

Leave Comments

News Publisher Detail