હેડલાઈન 7 AM @ 27.09.2021

September 27, 2021 1220

Description

HEADLINE 7 AM

ગુજરાત વિધાનસભાનું આજથી બે દિવસનું ટુકું સત્ર…ડે.સ્પીકરપદની પસંદગી,કોરોના મૃતકોને વળતર સહિત અનેક મુદ્દે વિપક્ષ દેખાશે આક્રમક
——
કૃષિ કાયદાનાં વિરોધમાં આજે દેશભરમાં ખેડૂતોનું બંધનું એલાન….દેશવ્યાપી આંદોલનમાં ગુજરાતનાં ખેડૂત સંગઠનનો ટેકો,ઠેર ઠેર ધરણા અને રસ્તા રોકો આંદોલન
——
પીએમ મોદીએ મોડી રાત્રે સેન્ટ્રલ વિસ્ટા કંન્સટ્રક્શન સાઇટની લીધી ઓચિંતિ મુલાકાત…નવા સંસદ ભવન નિર્માણ કાર્યનું કર્યુ નિરીક્ષણ
——
ચક્વાત ગુલાબનું આંધ્રપ્રદેશ અને ઓડિસા વચ્ચેનાં દરિયાકિનારે લેન્ડફોલ… આજે બંગાળ,છત્તીસગઢ અને તેલગાંણામાં રેડએલર્ટ..NDRF,એરફોર્સ અને નેવી સ્ટેન્ડ બાય
——
ગુલાબ વાવાઝોડુ રાજ્યમાં પાંચ દિવસ લાવશે ભારેથી અતિભારે વરસાદ…..28 અને 29મીએ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘાની રહેશે તોફાની બેટિંગ
——
અમદાવાદમાં રોગચાળાનો કાળો કહેર..20 જ દિવસમાં સિવિલમાં ડેન્ગ્યુનાં 222 તો ચિકનગુનિયાનાં નોંધાયા 75 કેસ..છેલ્લા બે મહિનામાં જીવલેણ રોગચાળાથી 25નાં મોત
——

Leave Comments

News Publisher Detail