હેડલાઈન 7 AM @ 26.09.2021

September 26, 2021 1400

Description

HEADLINE 7 AM
અમેરિકાની ઐતિહાસિક યાત્રા બાદ પીએમ મોદી સ્વદેશ માટે રવાના… UNGAમાં કહ્યું ભારતના વિકાસની સાથે જોડાયેલી છે વિશ્વની પ્રગતિ..

==============

બાઈડને પીએમ મોદીને સોંપી 157 કલાકૃતિ અને પહેરવેશ.. ભારતની જ બીજી સદીથી 18મી સદી સુધીની કલાકૃતિ મેળવી પીએમએ માન્યો આભાર…

==============

USમાં અભ્યાસ કરવા ભારતના 25 વિદ્યાર્થીને દર વર્ષે ક્વૉડ શિષ્યવૃત્તિ… ચારેય દેશના 100 વિદ્યાર્થીને ફેલોશિપ આપવાની બાઈડનની જાહેરાત..

==============

બનાસકાંઠામાં મેઘરાજાની તોફાની બેટિંગ.. દાંતિવાડામાં બે કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ..

==============

ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વાવાઝોડું ગુલાબ ત્રાટકવાની શક્યતા.. 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન, ઓરેન્જ એલર્ટ જાહેર..

==============

પંજાબમાં ચન્ની સરકારના કેબિનેટમાં 15 પ્રધાનો આજે લેશે શપથ.. કેપ્ટન પ્રધાનમંડળના પાંચ મંત્રીઓનું પત્તું કટ..

==============

Leave Comments

News Publisher Detail