હેડલાઈન 7 AM @ 25.09.2021

September 25, 2021 875

Description

7 AM HEADLINE

ભારત-અમેરિકા વચ્ચે સંબંધોનાં નવો અધ્યાયનો પ્રાંરભ… બંને દેશના વડા વચ્ચે કોરોના, વેપાર,આર્થિક સહકાર અને આતંકવાદ જેવા મુદ્દા પર ચર્ચા…

===================

ક્વાડની સૌથી મોટી બેઠકમાં પીએમ મોદીનું નિવેદન….કહ્યુ અમારી વેક્સિનેશનને લગતી પહેલ ઇન્ડો-પેસિફિક દેશોને કરશે ધણી મદદ

===================

શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે આજે યોજાશે મતદાન….7 બેઠક માટે 24 ઉમેદવારો વચ્ચે જંગ 9 પૈકી 2 ઉમેદવાર છે બિનહરીફ…28મીએ સાંજે પરિણામ
===================

21 હજાર કરોડનાં હેરોઇનની તપાસ માટે અમદાવાદ DRIનાં ગાંધીધામમાં ધામા…અદાણી પોર્ટ પર અફઘાની,પાકનાં કન્ટેનરોનું સ્કેનિંગ,,,તપાસમાં દેશભરનાં DRI અધિકારીઓ જોડાયા
===================

8 શહેરોમાં રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકનો ઘટાડો…નવરાત્રીમાં ખેલૈયાઓને મળી વધુ છૂટછાટ તો લગ્નપ્રસંગની ઉજવણી પણ 400 મહેમાનો સાથે થશે

===================

સુરતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા ધોધમાર વરસાદથી જળબંબાકાર…આગામી 4 દિવસ નવસારી,વલસાડ,બનાસકાંઠા અને સાંબરકાઠામાં ધોધમારની આગાહી
===================

Leave Comments

News Publisher Detail