હેડલાઈન 7 AM @ 19.09.2021

September 19, 2021 1865

Description

HEADLINE 7 AM
મધ્યપ્રદેશ પર સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતમાં 21મી સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી.. આજથી ઓરેન્જ એલર્ટ…

============

મુંબઈમાં કોરોના પોઝિટિવિટી રેટ ફરી 10 ટકાને પાર.. તહેવરોમાં કેન્દ્ર સરકરાની રાજ્યોને ચેતવણી જરાપણ નહિં ચાલે ઢીલાશ..

============

સંપુર્ણ વેક્સિનેશન મામલમ સમગ્ર દેશમાં ગુજરાત પહેલા નંબરે.. 30 ટકા વસ્તીએ લઈ લીધા બંને ડોઝ..

============

અંબાજીમાં મેળા પર પ્રતિબંધ છતા લાખો લોકો થઈ રહ્યાં છે એકત્રિત.. દિવસે ને દિવસે વધી રહી છે ભીડ..

============

રાજ્યભરમાં આજે ગણેશ વિસર્જનને લઈ વિશેષ તૈયારીઓ.. જો કે તંત્ર કરી રહ્યું છે ઘરમાં વિસર્જનની અપીલ..

============

પંજાબમાં કોંગ્રેસે સરકાર બનાવવાનો ફોર્મ્યુલા કર્યો નક્કી… સુનીલ જાખડ બની શકે છે આગામી મુખ્યમંત્રી, સાથે બે ડેપ્યુટી સીએમની પણ ચર્ચા..

============

Leave Comments

News Publisher Detail