હેડલાઈન 7 AM @ 18.09.2021

September 18, 2021 1205

Description
હેડલાઈન 7 AM @ 18.09.2021

 

HEADLINE 7 AM
રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી.. 19-20 સપ્ટેમ્બર બાદ ફરી વધી શકે છે વરસાદનું જોર..

=============

ગીરના કોર ઝોનમાં સફારી પાર્ક બનાવવાના વિરોધમાં PIL.. સરકારને હાઈકોર્ટની નોટિસ..

=============

પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવવા ગુજરાત સહિતના રાજ્યોની ‘ના’… ફરી ભાવમાં ભડકો થવાની શક્યતા..

=============

2024 લોકસભા માટે તૃણમુલ કોંગ્રેસે મમતા બેનર્જીને રજૂ કર્યા નેતા વિપક્ષ… દીદીએ કહ્યું રાહુલ ગાંધી મોદી સામે ના જીલી શકે ટક્કર..

=============

પાકના ઈશારે રેલવે ટ્રેક અને પુલ પર આતંકી હુમલાના કાવતરાનો પર્દાફાશ.. દિલ્હી પોલીસે પકડેલા બે આતંકીઓની પુછપરછમાં ખુલાસા..

=============

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાનમાં સુરક્ષાના કારણે પ્રવાસ કર્યો રદ.. શોએબ અખ્તરે કહ્યું પાકિસ્તાન ક્રિકેટની કરાઈ હત્યા..

=============

Leave Comments

News Publisher Detail