હેડલાઈન 7 AM @ 14.09.2021

September 14, 2021 1700

Description

HEADLINE 7 AM

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવથી જનજીવન અસ્તવ્યસ્ત…દ.ગુજરાતનું લો પ્રેશર સાઇક્લોનિક સરક્યુલેશમાં ફેરવાતા સૌરાષ્ટ્રમાં 30 ઇંચ સુધી વરસાદ
———-
મેધપ્રલયથી જુનાગઢ,જામનગર અને રાજકોટનાં 216 ગામો સંપર્કવિહોણા…રંગમતિ નદીનાં પાણી જામનગરમાં ઘુસતા 64થી વધુ લોકોનું એરલિફ્ટિંગ તો 6748 લોકોનું કરાયુ સ્થળાંતર
———-
ગુજરાતમાં વરસાદની તોફાની બેંટિગથી 36 ડેમો પર હાઇએલર્ટ…સૌરાષ્ટ્રનાં 20 ડેમ થયા છલોછલ તો રાજ્યનાં 23 ડેમો સંપૂર્ણ છલકાયા
———-
રાજ્યભરમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી..રાજકોટ,જુનાગઢ,ખેડા અને આણંદમાં રેડ એલર્ટ તો અમદાવાદ અને બનાસકાંઠામાં યલો એલર્ટ
———-
542 દિવસ બાદ અમદાવાદ બન્યુ કોરોના મુક્ત… 19 માર્ચ 2020માં પ્રથમ કેસ નોંધાયા બાદ આજે શહેરમાં કોરોનાનાં કેસ શૂન્ય થઇ જતા શહેરીજનોએ લીધા રાહતનો શ્વાસ
———-
અમેરિકાની નાગરિકતાની રાહ જોતા ભારતીયો માટે રાહતનાં સમાચાર..અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે નવા બીલની તૈયારી,,હવે ફી અને કેટલીક શરતો પૂર્ણ કર્યા બાદ મળી શકે છે નાગરિકતા
———-

Leave Comments

News Publisher Detail