હેડલાઈન 7 AM @ 13.09.2021

September 13, 2021 605

Description

HEADLINE 7 AM

આજે 2.20 કલાકે ગુજરાતનાં સીએમ પદની શપથ લેશે ભુપેન્દ્ર પટેલ…શપથ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત એમપીનાં સીએમ શિવરાજસિંહ પણ રહેશે ઉપસ્થિત…
——
બે દિવસ બાદ થશે મંત્રીમંડળનું વિસ્તરણ…ગૃહમંત્રી અમિત શાહ કરશે મેજરસર્જરી 9 સિનિયર મંત્રીઓને આવી શકે છે ઘેર બેસવાનો વારો…વિવાદાસ્પદ મંત્રીઓને પણ મુકાશે પડતા
——
નવા સીએમની જાહેરાત બાદ ડે.સીએમ નીતિન પટેલનો ઉવાચ…કહ્યુ મને કોઇ લોભ લાલચ નથી જ્યા સુધી જનતાનાં મનમાં છુ ત્યા સુધી કોઇ મને નહી કાઢી મુકે
——
અમદાવાદમાં વહેલી સવારથી મેઘો મહેરબાન….અત્યારસુધીમાં અમદાવાદમાં સિઝનનો માત્ર 21 ઇંચ વરસાદ…આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી..
——
કાળા ધન વિરુદ્ધ ભારત સરકારને મળી વધુ એક સફળતા…મહિનાનાં અંત સુધીમાં સ્વિસ બેંકોનાં ભારતીય ખાતેદારોની માહિતી હાથવેંત પહેલી વખત ફ્લેટ અને એપાર્ટમેન્ટની ડીટેઇલ પણ મળશે
——
હવે ખાદ્યપદાર્થોનાં પેકેટ પર સેફ્ટી લેબલ ફરજિયાત…ખાદ્ય સલામતી ઓથોરીટીનાં આદેશ દરેક પેકેટ પર ચરબી,ખાંડ અને મીઠાનું પ્રમાણ દર્શાવવુ પડશે..
——

Leave Comments

News Publisher Detail