હેડલાઈન 7 AM @ 12.09.2021

September 12, 2021 635

Description

HEADLINE 7 AM
વિજય રૂપાણીના રાજીનામા બાદ હવે કોને મળશે ગુજરાતનો તાજ તેના પર સૌની નજર… આજે મળશે ધારાસભ્ય દળની બેઠક..

==========

નિરીક્ષકો તરીકે નરેન્દ્રસિંહ તોમર અને પ્રેહલાદ જોશી સંગ તમામ નેતાઓની બેઠક.. બપોર બાદ નામ જાહેર થાય તેવી શક્યતા..

==========

CMના રાજીનામાને લઈ કોંગ્રેસના કેન્દ્ર સરકાર પર પ્રહાર.. કહ્યું અંદરોઅંદરની લડાઈ અને નિષ્ફળતાનું પરિણામ…

==========

ઉત્તરાખંડ, કર્ણાટક અને ગુજરાતના સીએમ બદલ્યા બાદ હવે એમ.પી, હરિયાણા અને ત્રિપુરા પર સૌની મીટ… રાજ્યવાર નેતૃત્વ પરિવર્તન પર નજર…

==========

આજે દેશભરમાં યોજાશે નીટની પરીક્ષા.. ઉમેદવારોએ એક કલાક પહેલા કેન્દ્ર પર પહોંચવુ જરુરી..

==========

ગુજરાત પર મેઘો મહેરબાન.. બે કલાકમાં કચ્છના રાપરમાં 4 અને ગોધરામાં સવા ત્રણ ઈંચ ખાબક્યો મેઘો.. આજે પણ ભારે વરસાદની આગાહી..

==========

Leave Comments

News Publisher Detail