હેડલાઈન @ 7.00 PM

July 11, 2019 440

Description

ખેડૂત દેવામાફી બિનસરકારી બિલ બહુમતિથી ફગાવાયું…કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ કર્યું હતું દેવામાફી બિલ રજૂ …

દેવામાફી પર ગૃહમાં દંગલ…કોંગ્રેસના ધારાસભ્યોનો પોસ્ટર સાથે સુત્રોચ્ચાર…જય જવાન જય કિસાનના લાગ્યા નારા…

પાક નુકસાની વળતર માટે હવે અલગ ફંડની રચના થશે…ખેડૂતોને ફંડમાંથી ચૂકવાશે વળતર…કેન્દ્ર સરકાર રાજ્યની દરખાસ્તને આપી શકે છે મંજૂરી…

અમિત જેઠવા મર્ડરમાં CBI કોર્ટે BJPના પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહિત સાત દોષિતોને આજીવન કેદની સજા ફટકારી.. 15 લાખ સુધી દંડ…

ગાંધીના ગુજરાતમાં વધુ 20 હોટેલ્સને દારૂ વેચવાનો પરવાનો… 2 વર્ષમાં સરકારને થશે 13.46 કરોડની થશે આવક…

રાજ્યભરમાં ખેડૂતોએ વરસાદની જોવી પડશે રાહ…હજુ આગામી 3 દિવસ વરસાદની શક્યતા નહીંવત…ચાર દિવસ છૂટ્ટો છવાયો વરસાદ પડશે…

હાઈકોર્ટના આદેશ બાદ પણ નથી સુધર્યા મોલ માલિક.. રાજ્યના અનેક મોલમાં હજુ પણ વસુલાય છે પાર્કિંગ ચાર્જ.. સંદેશન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું..

Leave Comments