હેડલાઈન @ 6PM

November 21, 2020 155

Description

અમદાવાદમાં કર્ફ્યૂ દરમિયાન પોલીસની કડક કાર્યવાહી… જાહેરનામા ભંગના 116 ગુનામાં 130 લોકોની અટકાયત… શહેરમાં ઠેર ઠેર ચૂસ્ત બંદોબસ્ત…
અમદાવાદમાં અચનાક લાગેલા કર્ફ્યૂથી 1800થી વધુ પરિવારની વધી ચિંતા… ઢોલ અને શરણાયો વાગ્યા બાદ મહેમાનોની સંખ્યામાં કરવો પડ્યો ઘટાડો….
રાજ્યના 4 શહેરમાં કર્ફ્યૂનો આદેશ છતાં નેતાઓને નથી કોરોનાનો ખૌફ… માંડવીમાં મંત્રી ગણપત વસાવા-ધારાસભ્ય આત્મારામ પરમારની ડીજેના તાલે રેલી…
રાજ્યના નાના શહેરોમાં લોકો ભૂલી ગયા કોરોના… બજારોમાં જોવા મળ્યા લોકોના ટોળે ટોળા… ન જળવાયું સામજીક અંતર… માસ્કનો પણ જોવા મળ્યો અભાવ…
અમદાવાદમાં કોરોનાનો કહેર વધતા દોડતું થયું તંત્ર… કેન્સર હોસ્પિટલમાં આરોગ્ય સચિવ જ્યંતિ રવિના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક…
કોમેડિયન સ્ટાર ભારતીના ઘરેથી ગાંજો મળી આવતાં NCBએ બંનેને લીધા કસ્ટડીમાં… ભારતી અને હર્ષના 3 ઘરમાં NCBના દરોડા…

Leave Comments