હેડલાઈન @ 6PM

September 27, 2020 185

Description

કોરોના કાળમાં અમદાવાદની સરકારી હોસ્પિટલોએ સર્જી કૌભાંડની હારમાળા… સોલા સિવિલમાં ઓક્સિઝનના નામે તો એલજી અને શારદાબેનમાં પીપીઇના નામે કટકી…
રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલનની અસર અરવલ્લીમાં… ત્રીજા દિવસે પણ શામળાજી-ઉદયપુર હાઈવે બંધ રહેતા મોડાસાથી શામળાજી સુધી વાહનોનો ખડકલો…
રાજકોટમાં કોરોના સારવારના રેમેડિસીવીર ઈન્ડેક્શનની કાળાબજારી કરતા પાંચ ઝડપાયા… આરોપીઓ બમણા ભાવે વેંચતા હતા ઈન્જેક્શન…
અમદાવાદમાં રાજપથ કલબ પાસે કારચાલકે સર્જ્યો અકસ્માત… બેફામ સ્પીડે દોડતી કારે લીધો નિર્દોષ એક્ટિવા ચાલકનો ભોગ…
બોલીવૂડ ડ્રગ્સ કનેક્શનમાં ક્ષિતિજ પ્રસાદ રીમાંડ પર મોકલાયો… ત્રણ ઓક્ટોબર સુધી રહેશે એનસીબીની કબ્જામાં…
ચાલબાઝ ચીન પર નથી ભરોસો… પેંગોગની પહાડીઓ પર ભારતીય સેના તેનાત… ટેન્ક સાથે ભારતીય સેનાએ સંભાળ્યો મોર્ચો…

 

Leave Comments