હેડલાઈન @ 6PM

August 1, 2020 125

Description

ઓનલાઇન હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેમાં પીએમ મોદીનું સંબોધન… કહ્યું નવી શિક્ષા નીતિમાં સમાયેલા છે ભારતના સપના..

રાજ્યસભાના સાંસદ અમરસિંહનું નિધન.. છેલ્લા 6 મહિનાથી હતા બીમાર.. સિંગાપોરમાં ચાલી રહી હતી સારવાર..

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં શીપ યાર્ડ ક્રેન તૂટી પડતા 11 શ્રમિકોના મોત… દૂર્ઘટના સમયે ક્રેનની પાસે 18 શ્રમિકો કરતા હતા કામ…

રાજ્યમાં અનલોકમાં કોરોનાના કેસમાં અઢી ગણો વધારો… તો સૌરાષ્ટ્રમાં લોકડાઉન કરતા અનલોકમાં દસ ગણા વધારે નોંધાયા કેસ…

ઠેર ઠેર નેતાઓ સોસશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા પડ્યા નજરે.. માંડવીના MLA વિરેન્દ્રસિંહ દેખાયા માસ્ક વગર તો મંત્રી વાસણ આહીરએ કર્યો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ…

પાકવીમામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાનો ખેડૂત અગ્રણીઓનો આરોપ… બે તાલુકા માણાવદર અને મૂળીમાં જ કરોડોનું કૌભાંડ થયાનો આક્ષેપ…

 

Leave Comments