કોરોના રસી દેશના તમામ નાગરિકોને ફ્રીમાં આપવા કોંગ્રેસની માંગ… અમિત ચાવડાએ કહ્યુ સરકારના સંકલનના અભાવે લોકો બન્યા ભોગ…
ગાંધીનગરમાં સતત 11 માં દિવસે LRD પુરુષ ઉમેદવારોનું આંદોલન યથાવત… પોલીસે 60 જેટલા ઉમેદવારોની કરી અટકાયત…
અમદાવાદથી રાજસ્થાન ફ્લાઈટના મુસાફરો રઝળ્યા પડતા પ્રવાસીઓએ મચાવ્યો હોબાળો… એરપોર્ટ ઓથોરિટીએ કહ્યુ, ઘરે જાઓ રિફંડ મળી જશે…
રાજકોટના જેતપુરમાં ખેડૂતો અને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન… કેમિકલવાળા પ્રદૂષિત પાણીને લઈ રોષ, તો તાત્કાલિક રસ્તો બનાવવાની પણ માગ
રાજકોટની ભાગોળે ધામા નાખેલા ત્રણેય સિંહનું કરાયું રેસ્ક્યું… ત્રણેય સિંહને હાલ નર્સરીમાં લઈ જવાયા, છેલ્લાં એક માસમાં 35થી વધુ કર્યાં મારણ…
ગૃહમંત્રી અમિત શાહ નહીં કરે ઉત્તરાયણની ઉજવણી… પરિવાર સાથે ઘરે જ કરશે મકરસંક્રાંતિ, આજે રાત્રે 10 વાગ્યે અમિત શાહ આવી પહોંચશે અમદાવાદ…
Leave Comments