હેડલાઈન @ 6 PM

April 3, 2020 425

Description

આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવના કોરોના સર્વે અંગે અલગ અલગ નિવેદન…

અમુક વર્ગના અમુક લોકો જ ફેલાવે છે કોરોનાની બિમારી…

કેન્દ્રીય આરોગ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યુ લોકડાઉનને કારણે ઘટી રહ્યા હતા કેસ.. પરંતુ મરકજ જમાતને કારણે જ દેશભરમાં કરોનાનો ફેલાયો…

દેશમાં કોરોનાનાં કુલ 2640 કેસ… 24 કલાકમાં 56 લોકોના મોત… બે દિવસમાં 647 કેસ વધ્યા… ડોક્ટરને પરેશાન કરનાર સામે થશે કડક કાર્યવહી…

અમદાવાદનાં 7 નવા કેસ સાથે ગુજરાતમાં પોઝિટિવ કેસની સંક્યા થઇ 95… પંચમહાલમાં કોરોનાથી વધુ એક મોત… મોતનો આંકડો થયો 8…

લોકડાઉનમાં રાજ્યના ખેડૂતો પરેશાન… અમરેલી અને ગીર સોમનાથમાં રવિપાક વેચાણ માટે તૈયાર પરંતુ માર્કેટ યાર્ડ બંધ…

Tags:

Leave Comments