હેડલાઈન 6 PM

February 5, 2020 230

Description

જુનાગઢ મગફળીકાંડમાં 10 શકમંદોની તપાસ વચ્ચે રાજનીતિ..મંત્રી રાદડીયા બોલ્યા કૌભાંડ નથી થયું…નાફેડના સાંઘાણીએ કહ્યું બાબુઓએ કર્યો ભ્રષ્ટાચાર….

મંત્રી જયેશ રાદડીયાની પિતાની ખેતી હું જ લણીશ વાળા નિવેદન પર પલટી..કહ્યું આવુ કોંગ્રેસ માટે કહેવાયું છે..ભાજપે કહ્યું જયેશ ભાઇ પાર્ટીન સાચા સૈનિક

સુરતમાં કોરોના વાઇરસનો શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાંથી ભાગ્યો… 15 દિવસ પહેલા ચીનથી પરત ફર્યો હતો..તો અમદાવાદમાં મહિલામાં શંકાસ્પદ લક્ષણો..

સુરતમાં 7માં ધોરણની વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટમાં લખ્યું શિક્ષકા મને મારવાના હતા..તો દાહોદમાં અને સાબરકાંઠમાં પણ વિદ્યાર્થીઓની મળી લાશ…

જાતીય સતામણી કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ઝાલા સામે થશે ફરિયાદ… સિન્ડીકેટની બેઠકમાં લેવાયો મહત્વપુર્ણ નિર્ણય..

અયોધ્યામાં ડેડલાઇન પુરી થવાના 4 દિવસ પહેલા જ કેન્દ્રએ રામ મંદિર ટ્રસ્ટનું કર્યું નિર્માણ… તમામ 67 એકર જમીન ટ્રસ્ટને સોંપાશે… સાધુ સંતોએ નિર્ણય આવકાર્યો..

લખનૌમાં એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને પીએમ મોદી મુક્યું ખુલ્લુ… તિરંગાના નિશાન સાથે રાફેલની ઉડાન…

Tags:

Leave Comments