હેડલાઈન @ 6 PM

January 22, 2020 2045

Description

વડોદરાના સાવલીના ભાજપનાં ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું રાજીનામું… વિકાસનાં કામમાં અવગણના થઇ હોવાનું આપ્યું કારણ

બનાસકાંઠાનાં વાવ અને થરાદ પંથકમાં એક જ દિવસમાં નર્મદા કેનાલમાં 3 ગાબડાં.. ક્યાંક 7 ફૂટ તો ક્યાંક 20 ફૂટનાં ગાબડાં.. ખેડૂતોનાં ખેતરોમાં ફરી વળ્યા પાણી

ભરૂચના ઝઘડિયામાં ગુમાનદેવ નજીકથી દીપડાનો મૃતદેહ મળ્યો… કરંટ લાગવાથી મોત થયો હોવાનું પ્રાથમિક તારણ..

સુરેન્દ્રનગરનાં 16 ગામમાં સ્વાતિ સંસ્થાનો સર્વે.. 37 ટકા મહિલાઓ જાતિય સતામણીનો ભોગ બન્યાનો થયો ખુલાસો.. 30 ટકા છોકરીઓ સતામણીનાં કારણે છોડી દે છે ભણતર

ગાંધીનગરમાં ભેખડ ધસી પડતા 4 શ્રમિકોના મોત.. બે શ્રમિકોનાં ઘટનાસ્થળે.. બેનાં સારવાર દરમ્યાન મોત.. રિલાયન્સ ચોકડી પાસે નિર્માણકાર્ય દરમિયાન બની ઘટના

CAAને લઇ રાજકારણમાં ગરમાવો… મોઢવાડીયાનો સરકાર પર બાળકોનો ઉપયોગ કર્યાનો આરોપ.. તો વાઘાણીએ કહ્યું મોઢવાડીયાનું દેખાય છે ફ્રસ્ટ્રેશન..

કચ્છમાં MLA પ્રદ્યુમનસિંહના પુત્રની પોસ્ટ વાયરલ.. જુદી જુદી 3 બંદૂકથી ફાયરિંગ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…

ધોરાજી APMCમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી અટકી.. ખેડૂત,શ્રમિકો વચ્ચે ઘર્ષણ બાદ ખરીદી અટકી.. શ્રમિકોએ મચાવ્યો હોબાળો

દાદરા નગર હવેલી અને દમણ તથા દિવની રાજધાની હવે દમણ રહેશે.. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ લેવામાં આવ્યો

Tags:

Leave Comments