હેડલાઈન @ 6 PM

January 17, 2020 470

Description

નિર્ભયા કેસમાં પટિયાલા કોર્ટે ઇશ્યુ કર્યું નવું ડેથ વોરંટ..હવે ચારે દોષિતોને 1 ફ્રેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે અપાશે ફાંસી..

આમ આદમી પાર્ટી બાદ હવે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર…પ્રથમ યાદીમાં 57 ઉમેદવાર જાહેર..

બનાસકાંઠાના વાવમાં ફરીથી તીડનું આક્રમણ..રાધાનેસડા,કુંડાળીયા ગામમાં દેખાયા તીડ..ખેડૂતોની વધી ચિંતા

સુરતમાં નિષ્ઠુર માતા 5 કલાક પહેલા જ જન્મેલ બાળકીને કચરાપેટીમાં ફેંકી ફરાર…કિશોરીએ બચાવ્યો માસુમનો જીવ..108ની ટીમે કરી સારવાર..

LRDમાં પુત્રોને અન્યાય થયો હોવાથી જૂનાગઢમાં પિતાએ કર્યો આપઘાત..હોસ્પિટલ બહાર માલધારી સમાજે કર્યો વિરોધ..સીએમે કહ્યું સુસાઇડ નોટની થશે તપાસ

ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો જ..7 જિલ્લા પાર કરી હરીયાણાથી જુનાગઢ પહોંચ્યું દારૂનું કન્ટેનર..ભેંસાણમાંથી ઝડપાયો 44 લાખનો દારૂ

વડોદરામાં અપહરણ બાદ યુવકને જીવતો સળગાવ્યો..પ્રેમ પ્રકરણમાં વડોદરામાંથી રિક્ષામાં યુવકનું કર્યું અપહરણ..ગોધરામાં સળગાવીને કરી હત્યા..

ઉત્તર પશ્ચિમના ઠંડા પવનથી ઠુઠવાયું ગુજરાત..હજુ ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી..5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર

Tags:

Leave Comments