હેડલાઈન @ 6 PM

October 14, 2019 905

Description

પરીક્ષાર્થીઓના રોષને જોઇને સરકારને થયું બ્રહ્મજ્ઞાન..નવી ભરતીને આગામી એક મહિનામાં થશે જાહેરાત.. સ્નાતક સુધીનો અભ્યાસ ફરજિયાત રહેશે
===========
રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન…24 ઓક્ટોબર 13 નવેમ્બર સુધી રહેશે વિકેશન..
===========
ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી પર હુમલો…લોખંડના પાઇપથી કારના કાચ તોડ્યા..તો બે શખ્સ બાઇક લઇને કર્યો પીછો..
===========
પેટાચૂંટણીનો પૂરજોશ પ્રચાર.. ભાજપના દિગ્ગજ નેતા ઉતાર્યા પ્રચારમાં..તો કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ..
===========
પેટાચૂંટણી પહેલા અરવલ્લીમાં તોડજોડ તેજ…ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના 150થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા..તો બાયડમાં કોંગ્રેસ-NCPમાં ગાબડું..
===========
જામનગર જિલ્લા પંચાયતમાં મહિલાની છેડતી..મા અમૃતમ કાર્ડ રીન્યુ કરાવવા આવેલ મહિલાની કુંટુબ કલ્યાણ શાખના અધિકારીએ કરી છેડતી..
===========
ચોમાસા બાદ રાજ્યમાં રોગચાળાનો ભરડો..ડેન્ગ્યુથી અમદાવાદમા બેના મોત..તો જામનગરમાં બોટલ સાથે બિમાર ડોક્ટરોએ આપી પરીક્ષા..
===========
ચોમાસાની વિધિવત વિદાયની હવામાન વિભાગે કરી આગાહી..કહ્યું 15 નવેમ્બરથી શરૂ થશે શિયાળો..હાલ બેવડી ઋતુનો અહેસાસ
===========
રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક.. પણ ભાવમાં રૂ.300 જેટલો ઘટાડો થતાં ખેડૂતો નારાજ.. સાબરકાંઠામાં મગફળી વેચવા લાંબી કતારો
===========
BCCIના અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીએ ભર્યું નામાંકન..અધ્યક્ષ તરીકે નામ લગભગ નક્કી..તો જય શાહ બની શકે છે સચિવ
===========

Leave Comments