હેડલાઈન @ 6 PM

September 25, 2019 335

Description

અમદવાદમાં ગાજવીજ સાથે મેઘરાજની તોફાની બેટિંગ..ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી..લોકોને હાલાકી
===========
જતા ચોમાસે રાજ્યભરમાં વરસાદી માહોલ..ગીર સોમનાથ,કચ્છ,સુરત,વડોદરા સહીતના શહેરોમાં વરસાદ..હજુ બે દિવસ ધોધમારની આગાહી
===========
1 હજાર 18 રૂપિયાના ટેકાના ભાવે રાજ્ય સરકાર ખરીદશે મગફળી.. એક ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન અને લાભ પાંચમથી 124 સેન્ટર પર શરૂ થશે ખરીદી..
===========
જમ્મુ, અમૃતસર, કાનપુર એરપોર્ટ અને ગાંધીનગર સહિત 30 શહેરમાં હુમલાનું એલર્ટ..રાજનાથ સિંહે કહ્યું કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર
===========
29 સપ્ટેમ્બરે PM મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં મળશે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક… હરિયાણા,મહારાષ્ટ્ર અને પેટાચૂંટણીના ઉમેદવારો અંગે થશે ચર્ચા…
===========
રાધનપુર પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ..કોંગ્રેસના દાવેદાર ગણાતા ફરસુ ગોકલાણીને NCPમાં મળ્યું મેન્ડેટ.. ભાજપ-કોંગ્રેસે હજુ જાહેર નથી કર્યા ઉમેદવાર
===========
સુરતમાં શાળાની અંદર શિક્ષકે ફૂટપટ્ટીથી વિદ્યાર્થીને ફટકાર્યો..તો જુનાગઢમાં ABCD ન આવડતા હાયર કેજીના વિદ્યાર્થીને માર્યો માર..
===========
રાજકોટ અને જામનગરમાં ટ્રાફિકના નવા નિયમને લઈ કોંગ્રેસનો વિરોધ..મહિલા કાર્યકરો રેલી યોજી નવા નિયમ હટાવવા કર્યો સુત્રોચ્ચાર…
===========

Leave Comments