હેડલાઈન @ 6 PM

December 6, 2018 530

Description

પેપરલીકકાંડમાં વધુ ત્રણ આરોપી યશપાલ,રાજેન્દ્ર અને ઇન્દ્રવદન સકંજામા..અગાઉ 8 જેટલા આરોપીની થઇ હતી ધરપકડ..કુલ 11 આરોપીની થઇ છે ધરપકડ
=========
પેપરલીકનો માસ્ટર માઇન્ડ નીકળ્યો ઇન્દ્રવદન પરમાર..નીલેશના સંપર્કથી યશપાલ મારફતે કારસો રચી વેફરના પેકેટમાં લાવ્યા જવાબ
=========
ગુજરતમાં પેપરલીક કૌભાંડમાં અંડરવર્લ્ડ કનેક્શન આવ્યું સામે…. દિલ્લીની ગેંગનું ગુજરાતમાં સૌથી મોટુ કનેક્શન નિલેશ સાથે…એકમાત્ર નિલેશ જ છે ગેંગનો મુખ્ય સાગરીત….
=========
લોકરક્ષક ભરતી મામલે નવા પેપર સેટની તૈયારી શરૂ….નવા પેપર અને ભરતીને લઇને રાજ્ય પોલીસવડા, મુખ્ય સચિવ સાથે CMની ચર્ચા…
=========
વડોદરા કોર્પોરેશનમાં ક્લાર્કની ભરતીમાં કૌભાંડના NSUIના આરોપ….‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલ બાદ અપાયા હતા તપાસના આદેશ….143 ક્લાર્કની ભરતીમાં વડોદરાનો કોઈ ઉમેદવાર નહીં…
=========
ભરૂચમાં તાલુકા BJPના પ્રમુખ અલ્પેશના જન્મદિવસે ભાજપ આગેવાનોની દારૂની મહેફીલનો કથિત વિડીયો વાયરલ.વિદેશી દારૂની મહેફીલ માણતા ભાજપના કાર્યકરો કેમેરામાં કેદ.
=========
ગુજરાતની બેરોજગારીનો શરમજનક ચિતાર..અમદાવાદમાં 9પાસની ટ્રાફિક બ્રિગેડની ભરતીનું ફોર્મ મેળવવા માટે બીજા દિવસે પણ હજારો ગ્રેજ્યુએટ ઉમેદવારોની લાગી લાંબી લાઈન.
=========
પાકવીમો નહીં ચૂકવાતા રાજકોટના ખેડૂતોએ ખોડલધામ સુધી યોજી પદયાત્રા…સરકારને સદબુદ્ધી આવે તેવી પ્રાર્થના સાથે વગાડ્યા ઢોલ…
=========
મહિસાગરમાં આદિવાસી જાતિ પ્રમાણપત્રની માગ બની ઉગ્ર.ખાનપુર તાલુકામાં લોકોએ ત્રીજા દિવસે પણ કર્યો શિક્ષણનો બહિષ્કાર.. 9 હજાર જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત
=========

Leave Comments